અમારું હદય છાનું છાનું રડે !
કહેડાવ જો એમને આવી ચડે !
મૂરજાઈ ગયાં છે ચહેરાઓ
વસંતમાં પાનખર આવી પડે !
મુસાફરી વિન મુસાફર હાલવાં માંડે ,
પ્રેમ દિવસો ના વિચારો માં પડે .
પોતીકા માની છોડી દે છે જ્યારે ,,
પ્હાડ નાં ઝરણાંની જેમ રડે !
શ્વેત " નાં પ્રથમ એકરાર માં ,,
એક બીજા ની ભલાઈ નડે !
-મેવાડા ભાનું
No comments:
Post a Comment