મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"કોઇ ચહેરો છુપાવે છે, તો કોઇ સબંધો છુપાવે છે"
"કોઇ આસુ છુપાવે છે, તો કોઇ પ્રેમ છુપાવે છે"
"કોઇ કર્મ છુપાવે છે, તો કોઇ ધર્મ છુપાવે છે"
"કેવી રીતે જોવી આ દુનિયા ને મિત્રો, "અહિયા તો માણસ પોતેજ, પોતાની જાતને જ છુપાવે છે".
- મહેન્દ્ર ઝણકાટ
No comments:
Post a Comment