મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"એમની આંખમાં આખું ચોમાસું હતું એમ છતાં, નજર તો પ્યાસી હતી."
- નીતિન 'વાસુ'
No comments:
Post a Comment