નથી તમને ખયાલ તમારો...
તમને જોઈ ને કોઈ ખીલી જાય છે.....
મુસીબત તમને જો આવે, ગભરાઇ એજાય છે...
નથી તમારાથી કોઇ જ વાસ્તો,છતાંય....
તમારા એક ઇશારે શરમાઇ એ જાય છે...
રહો છો એનાથી દૂર હંમેશા,
પરંતુ....
સર્વસ્વ એનું તમારા માં જ હોય છે...
-તેજલ પ્રજાપતિ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Saturday, July 9, 2016
તેજલ પ્રજાપતિ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment