મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
* બે શેર *
હૃદયના શાંત તોફાનો ન જાગી જાય એ જોજે, તને જોયા પછી કામે ન લાગી જાય એ જોજે.
વદનને સાવ ઢાંકી દે તું તારા ગૌર હાથોથી, તને જોઈ નજર મારી ન લાગી જાય એ જોજે. -'શિલ્પી' બુરેઠા (કચ્છ )
No comments:
Post a Comment