મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર ગોપીઓ પણ નહિ આવે રાસ વગર,
જગત માં બનવું છે બધા ને રામ અને તે પણ વનવાસ વગર .
Thanks - Lala lakhnotra
No comments:
Post a Comment