તારો મારો પ્રેમ ચર્ચાતો હતો,
સૌના મુખે ખુબ વખણાતો હતો,
કેમ છોડીને ગઇ તું મારી પ્રિત,
તારો મારો તો જન્મોનો નાતો હતો.
પ્રેમ તારો મારો મજાનો હતો,
મોમ તુ હતી તો હું પરવાનો હતો,
કેમ સમજી શકી ના મારી પ્રિત,
તારી પ્રિતમાં આ પાગલ દિવાનો હતો.
........................ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment