સર્જાયુ નહી ત્યા......
સર્જાયુ નહી ત્યા જ ભાંગી પઽયુ
સપનુ મારુ કઽઽઽભૂસ થઈ પઽયુ.
અેમનામાં હું સાવ ધૂંધવાયો
પછી પોતાનુય વજન ભારે પઽયુ
સૌને વહેંચવા જતા લાગણીઓમાં
જીવનકિતાબનુ પાનુ ભારે પઽયુ
આંખો તો અેમનો સંદેશો રોજ લઇ આવે
અને આંસુ ખારાશ લઇ ટપકી પઽયુ
ઘનેશ મકવાણા
www.Morpichh.in
No comments:
Post a Comment