વ્યાકુળતાની સીમા
વટાવી
ઘર દ્વારે મીટ
માંડી
હૃદયના ધબકારા સાથે
વીતતા
સમયને
એજ પ્રેમ સાથે
મિલન નહિ
દર્શન માટે તરસ્તી
પ્રિયતમા,
દૂરથી દેખાતી
અજાણી આકૃતિ
જોઈ
પોતાના પ્રિયતમના
એધાણ ના આનંદે
જુમતી
વસંત ઘેલી
ને પૂછો કે
પ્રેમ શું છે?
-હાર્દ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Monday, February 15, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment