મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હું ચાંદની રાતે નીકળ્યો, તો મારી સફર ચર્ચાઇ ગઇ, કંઇ મંઝિલ પણ મશહૂર હતી,કંઇ રસ્તા પણ બદનામ હતા. - સૈફ પાલનપુરી
No comments:
Post a Comment