મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમને મેળવવા માટે ખુદ ને ખોયા નું યાદ છે! મને એ તને પહેલી વખત જોયા નું યાદ છે! -કુણાલ દામોદ્રા
No comments:
Post a Comment