મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હૂં વિચારુ છું શું? ને લખુ છું શું?? કોઇ સરકારી કર્મચારીની ટેબલ પર પડેલ ફાઇલોની જેમ, વેર-વિખેર મારા વિચારો..
-કાજલ ઠક્કર
No comments:
Post a Comment