મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારી ગઝલના બે શેર .
'નથી હું ચમનમાં નથી હું ગગનમાં, મને શોધશો ના ગયો છું વતનમાં.
જરા ધૂળ ચપટી વતનની લેવા દો, કે પરદેશમાં કામ આવે દફનમાં .
-'શિલ્પી' બુરેઠા(કચ્છ )
No comments:
Post a Comment