મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પંખી ઉપર ટહુકે ને નીચે બાળ રમતું હોય છે, બસ દ્રશ્ય આવું ઝાડવાને ખૂબ ગમતું હોય છે.
-'શિલ્પી' બુરેઠા (કચ્છ )
No comments:
Post a Comment