મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની – હજી પણ સુવાસ કૈં આવ્યા કરે છે આંગળીઓ માંથી
ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું ? સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી...!!!
- મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment