મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાથ એનો ખૂબ મજાનો લાગે છે, પ્રિતનો જાણે ખજાનો લાગે છે. હજુ તો કાલે જ મળ્યા હતા અમે, પણ વીત્યો જાણે એક જમાનો લાગે છે. -ઘનશ્યામ (શ્યામ)
No comments:
Post a Comment