મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારે તો રોજ જલસા લગાતાર કેટલા ? તારે વરસમાં બોલ રવિવાર કેટલા ?
- ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment