મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હાસ્તો ચહેરો અચાનક સ્તબ્ધ થયો આંખો ના કિનારે મોતી ઝલહળ્યા સમય જાણે અટક્યો જ્યાં વર્ષો પછી તમારી એ જુલ્ફોના ધેરાતાં વાદળો જૂની યાદો જૂની વાતો જુના સપના પણ સેંથામાં પુરેલાએ સિંદૂરે માત્ર સબંધ નવો હતો. -હાર્દ
No comments:
Post a Comment