મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જોઈને એકલો મને અંબર ઉદાસ છે, જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે; છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો, કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !
- ‘આસિમ’ રાંદેરી
No comments:
Post a Comment