મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જે.એન.પટેલ કહે છે પ્રેમ એટલે...
આંખોથી આંખોનું મિલન થાય ને કંઈક નવી લાગણીઓ જન્મે, હ્રદયમાં એક નવી ધબકાર ઉછળવા લાગે ને મનના મહેલમાં ડગલા માંડે....
No comments:
Post a Comment