મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મરતા નથી હોતા બધા લોકો મોતથી.. કોઈને જિંદગીનો માર લાગે છે..
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી.. સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..!
No comments:
Post a Comment