મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મુક્તક
હૈયા માં પણ પ્રેમના તરંગો છે, મનમાં પણ મેઘ ધનુષી રંગો છે. તરંગો અને રંગોથી રંગાઈ જાજો , બસ એટલા જ અમારા ઉમંગો છે.
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment