ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, January 28, 2017

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,,,,,, - દિલીપ રાવળ

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને,આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા….
– દિલીપ રાવળ

No comments:

Post a Comment