જાતનો આધાર છીયે હું અને તું,
સાત દરિયાપારછીયે હું અને તું
લાખ ચાહો નેમળીપણ ના શકો
કેટલા લાચાર છીયે હું અને તું.
ટાળતા જુની ઘરેડી રીત ને ,
આજનાઅવતાર છીયેહુંઅને તું
અવગણીબેઠા સમયની સીખને
સરચઢ્યોવસ્તાર છીયે હુંઅનેતું
લતપડીના વાળતા માસૂમવળે
આદતે બીમાર છીયે હુંઅને તું .
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment