ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, September 30, 2015

કેવા છે દર્દ એ દિલ? જે સમાતા નથી;
સળગી ઉઠે કાગળ,જે લખાતા નથી.

તું તો મલકયા કરે તારે એમાં શું?
મારા જખ્મો તને જે જણાતા નથી.

રહેવુ ગમે છે મારી નિકટ હંમેશ,
દર્દો પુરાણા કદી જે ફંટાતા નથી.

સમજી જાને ઈશારે ઈશારે વાત,
શબ્દો  છે મૌન જે બોલાતા નથી .

"આભાસ" આવે કે તરત નિકાલ,
અમે એવા ક્યાંય જે રોકાતા નથી.

-આભાસ.

પાપણ ના જબકારે ટુટનારા અમે,
અને તમે હૈયાના ઘાવ કરી દીધા.
હાર્દ

પાંપણ કાંઠે
અમે બેઠા નહાવા
આંસુ ની ધારે.

-આભાસ

સુખો ને વહેચનારા ભાઈ અમે,
અને તમે દુખોનાં પડાવ કરી દીધા.

-આભાસ

હાથની રેખાઓ જોઇને બેસી રહ્યો હતો, મારા નસીબમાં એને ગોતી રહ્યો હતો,
મુઠ્ઠીવાળી જ્યારે હાથની ત્યારે જાણ્યુ,
મળી એ મારા પ્રબળ પુરુષાર્થના બળે,
ને હુ વ્યર્થ એને હસ્તરેખામાં શોધી રહ્યો હતો.  
  

........................ઘનશ્યામ (શ્યામ)

હું છું આશિક
કહી બોલાવે મને
પાગલ પ્રેમી
હાર્દ

દવા દેતા નૈ
હો તબીબ મુજને
પીડા મજાની.

-આભાસ

મળતા નથી
જવાબો કઈ એના
એજ જીંદગી.
હાર્દ


એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાંમ
-મરીઝ’


જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે

હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે

અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
-જલન માતરી


જાનની ચિંતા, મોતની ચિંતા,
જીંદગી એટલે સળંગ વિચાર !


બીજે તો જ્યાં ક્યાં ભલા, પડછાયો, રાતના,
એ રાત આખી પ્હેરો ભારે છે શરીરમાં.


લટને હળવેક લઇ રેશમી ગાલે મૂકી,
આજ તો સાચે શરમ સાવ વહાલે મૂકી.


સાંજના પાછો ઘરે આવું છું, દ્વાર મારું જ ખટખતાવું છું,
બીજું તો શું બહારથી લાવું ? ઊંચકી હું મને જ લાવું છું !

Tuesday, September 29, 2015

कितनी बार कहा है याद मत कीया करो।
हिचकी आ जाती है,
पैग छलक जाता है।।

તુ ભુલી જાય મને...
એવુ નથી આ વાતનુ દુ:ખ નહી થાય મને,
પણ ઇચછુ છુ એવુ કે તુ ભુલી જાય મને..
તારા ગયા પછી કેવુ  રહેશે જીવન?ખબર નથી,વિદાય તારી દિલ પર પથથર મુકીને સહુ છુ
પણ રડીને આમ કમડોર ન બનાવ મને,
પત્થરની મૂરતને હવે ખુદા નથી માનતી હુ,
એની છબી તારી મોહબતમા જ દેખાય છે મને..
ન કરતા ફિકર મારી,હુ ખુદને સંભાળી લઇશ.
કારણ બનુ તારાપતનનુ એ નહી પોસાય મને...
શકય હોય તો બસ એટલુ કરજે,
મૃત્યુ ટાણે સનમના ખોળાની
હુફ નસીબ થાય મને......
                             -નીત

નથી પકડી સકતો હાથ અધુરી રાહ પર,
જયારે હમસફર કોઈ બીજું હોય.
હાર્દ

બહુત સૂકુન મિલતા હૈ યહા આકર,
દોસ્તો કે સામને અપના દિલ ખોલકર.

-આભાસ

તમે મારા નયનમાં જીવનભર રહીને જુઓ,
પ્રેમની ચાહતમાં પાગલ થઈ ને જુઓ,
તમે આજે પણ પહેલા મલ્યા હોય તેવા જ છો,
થોડીવાર દુનિયાને ભૂલાવી મારામાં સમાઈ જુઓ.

..................લાલુ.

દર્પણમાં જોયા કરવાનું કારણ વગર -આભાસ

આ શું કે જીવવાનું કારણ વગર;
આ શું કે મરવાનું કારણ વગર.

કોઈ ધારો નથી નફા ખોટ નો અહીં;
માત્ર શ્વાસો ખર્ચવાનું કારણ વગર.

મૃગજળ છે એને કહી દો છેતરે નહી;
સતત કેટલુક હાંફવાનું કારણ વગર.

એ તો કહી દે છે આ  લાગણી છે મારી;!
આવું એ સાચું માનવાનું કારણ વગર.

તૈયાર થઈ ને બેઠો હોય તોય શું ?"આભાસ"
દર્પણમાં જોયા કરવાનું કારણ વગર.

-આભાસ

સુકુન સે જીલેંગે હમભી,
હમારે હર કતરેમે તુમ હો.
હાર્દ

તુ મિલે યા ન મિલે યે મેરે મુકદર કી બાત હૈ,
સુકુન બહોત મિલતા હૈ તુજે અપના સોચકર.......
                           નીત

*આ માણસ ઉતરતો જાય છે*

સંબંધોમાં તિરાડ કરીને,
દીવાલો ચણતો જાય છે.
               આ માણસ ઉતરતો જાય છે.

ક્યાંક થોડો તો ક્યાંક વધારે,
એનો સુરજ ડૂબતો જાય છે.
              આ માણસ ઉતરતો જાય છે.

ન કહેલી વાતોને પકડી,
શબ્દો ના અર્થ માં અટવાય છે.
             આ માણસ ઉતરતો જાય છે.

ક્યાં કમી છે પ્રેમની છતાં,
નફરત માં ડૂબતો જાય છે,
                આ માણસ ઉતરતો જાય છે .

વાતો અને વિચારોના વિવાદ સર્જી,
રોજ કપાતો જાય છે
               આ માણસ ઉતરતો જાય છે.

આ મારું ને આ તારું,
એવા ભેદો કરતો જાય છે
              આ માણસ ઉતરતો જાય છે.

જાતિ, ભાતી ને ધર્મથી પીડાતો,
એ ક્ષણે ક્ષણે રૂંધાય છે,
             આ માણસ ઉતરતો જાય છે.
     હાર્દ

Sunday, September 27, 2015

નથી બીજુ કમાયા કૈં જીવનની એક કમાઇ છે,
અમારે મન મૂડી અમારી માણસાઇ છે.
- ઘાયલ

( 'ચંદરવો' જીવન શિક્ષણ માથી, સંકલન-મમતા રાછડિયા)

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,....

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય, તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય, તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય, તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

(Thanks :: tahuko.com)

હોઠ મલકે તો મોટી મહેરબાની

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!
– હરીન્દ્ર દવે

કરીમ મોવર

સોયમાં દોરાને બદલે બા ની લાગણી હતી, ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ...!!!
-કરીમ મોવર

હાર્દિક અને ભરતની કમ્બાઇન્ડ લાઇનસ્.....

પૂછી તો જુવો કે
કેવા છે હાલ,
મારે હૈયે વસ્યાછો,
શું તમને છે યાદ?
-હાર્દ

તમે જ ભુલી ગયા છો,
હવે ક્યાં કરવી ફરીયાદ.?
-આભાસ

તો મળી લઇએ એકમેકને
છોડોને   સઘળો વિવાદ.
-morpichh

Saturday, September 26, 2015

મળશે મંજિલ મને, એવી આશ લઇને  બેઠો છુ,

મળશે મંજિલ મને, એવી આશ લઇને  બેઠો છુ,
તને પામ​વા હુ, દુનિયાની ખારાશ લઇને  બેઠો છુ,
મૌતની હ​વે પર​વા નથી,તારા માટે જિંદા લાશ થઇને બેઠો છુ. 

-ઘનશ્યામ 'શ્યામ'

પાછી સવાર થઈ રાબેતા મુજબ.....

પાછી સવાર થઈ રાબેતા મુજબ;
આજે ફરી હું ઉઠયો રાબેતા મુજબ.

ગોખ માં ભગવાન રાબેતા મુજબ;
મંદિરનાં એજ ભક્તો રાબેતા મુજબ.

જીંદગીની દોડધામ રાબેતા મુજબ;
સતત હાફતા શ્વાસો રાબેતા મુજબ.

ભીડ ભર્યો રસ્તો રાબેતા મુજબ;
માર્ગ એમાંથી જ કાઢવો રાબેતા મુજબ.

કરવી પડે છે વેઠ રાબેતા મુજબ;
ભરવા માટે પેટ રાબેતા મુજબ.

ફરી સાંજની એકલતા રાબેતા મુજબ.
આંસુની એ ધાર રાબેતા મુજબ.

પરિવાર ની હુંફ રાબેતા મુજબ,
પછી રાતની ઊંઘ રાબેતા મુજબ.

એક ઓર વધુ રાત રાબેતા મુજબ;
કાલે નવી થશે સવાર રાબેતા મુજબ.

-આભાસ

.

कोई हालात नहीं समझता
कोई जज़्बात नहीं समझता
ये तो बस अपनी अपनी समझ है
कोई कोरा कागज़ भी पढ़ लेता है
तो कोई पूरी किताब नहीं समझता!!

તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,

જાણે મારા પ્રસ્તાવ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા

वो रहनुमाई जो
रूह के रास्ते खुदा तक पहुचे
वाइज़ नमाज़ उसी को कहते हैं

ये मेरे ख़याल की रियाज़त है..
जब भी सोचा तो छू लिया तुम को

रियाज़त = तपस्या

Wednesday, September 23, 2015

इक ग़ज़ल ब-नजर -ए- इस्लाह

महोब्बत में सलीका चाहता है
अजब पागल है दिल क्या चाहता है।

कफस से वो हमे आज़ाद कर के
हमारे पर कतरना चाहता है।

जुनूं इसमें भी है सच्चाइयों का
हमारा सर भी नेजा चाहता है

इजाजत माँगता है इस जहाँ से
अगर मजलूम मरना चाहता है।

उसे चाहत है बस ज़ज्बात ए दिलकी
कहाँ वो सिर्फ सजदा चाहता है।

गुलामी की इसे आदत पड़ी है
हमेशा सर पे पंजा चाहता है।

बहुत पागल है ये महबूब तेरा
जमाने को बदलना चाहता है।

महेबुब सोनालिया

शायद मेरे गीत किसीने गाये हैं,
तभी तो बिन मौसम बादल आये हैं

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

निगाह-ए-इश्क से देखो हमेशा हुस्न-ए-लजा को ,
सनम जैसा भी हो , जिस का भी हो बेमिसाल होता है

दिल जब टूटता है तो आवाज नहीं आती हर किसी को मोहब्बत रास नहीं आती
ये तो अपने-अपने नसीब की बात है
कोई भूलता नहीं और किसी को याद ही नहीं आती

रमेश पारेख��

झरणुं आ शुं वहेतुं वहेतुं गणगणे छे?

झरणुं मींढा पथराओना कान मालीपा जळना सकळ वेद भणे छे..

उसने जब कहा मुझसे गीत एक सुना दो ना
सर्द है फिजा दिल की, आग तुम लगा दो ना

क्या हसीं तेवर थे, क्या लतीफ लहजा था
आरजू थी हसरत थी हुक्म था तकाजा था

कोई बात ख़्वाब ओ ख़याल की जो करो तो वक़्त कटेगा अब,
हमें मौसमों के मिज़ाज पर कोई ऐतबार कहाँ रहा..
Ada Zafri

: मै यादों का
किस्सा खोलूँ तो,
कुछ दोस्त बहुत
याद आते हैं.

मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं.

अब जाने कौन सी नगरी में,
आबाद हैं जाकर मुद्दत से.
मै देर रात तक जागूँ तो ,
कुछ दोस्त
बहुत याद आते हैं.

कुछ बातें थीं फूलों जैसी,
कुछ लहजे खुशबू जैसे थे,
मै शहर-ए-चमन में टहलूँ तो,
कुछ दोस्त बहुत याद आते हैं.

सबकी जिंदगी बदल गयी
एक नए सिरे में ढल गयी

किसी को नौकरी से फुरसत नहीं,
किसी को दोस्तों की जरुरत नहीं,

सारे यार गुम हो गये हैं
"तू" से "तुम" और "आप" हो गये हैं...

मै गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं.

धीरे धीरे उम्र कट जाती है
जीवन यादों की पुस्तक बन जाती है,
कभी किसी की याद बहुत तड़पाती है
और कभी यादों के सहारे ज़िन्दगी कट जाती है ...
- किनारो पे सागर के खजाने नहीं आते, फिर जीवन में दोस्त पुराने नहीं आते ...

- जी लो इन पलों को हस के दोस्त,
फिर लौट के दोस्ती के जमाने नहीं आते ... !!!

Tuesday, September 22, 2015

તમે આવ્યા જિન્દગીમા ને કમાલ થઇ ગઇ,
સુના પડેલા આ દિલમા ધાન્ધલધમાલ થઇ ગઇ,
સાવ કઙાળ જેવી લાગતી હતી જિન્દગી મારી,
મળ્યો જો સાથ તમારો ને એ માલામાલ થઇ ગઇ.
-ઘન­શ્યામ 'શ્યામ'

Monday, September 21, 2015

તારું,
જરૂખે આવવું,
તને તે ગમતી રાત હતી..
મારું,
તને નીરખવું,
મને એ ગમતી વાત હતી..

ફરમાઇસ કરનાર - અંકિતા છાયા

नफरत

बिल्कुल जुदा है मेरे महबूब की सादगी का
अंदाज,
नजरे भी मुझ पर है और नफरत भी मुझ ही से...!!

જ્યારે તારા જીવનમાથી મને બાદ કર્યો, ત્યારથી જ મે પ્રેમમા સન્યાશ ધર્યો.

પ્રેમ હતો તોય ઇન્કાર કર્યો?
તને એ નથી ખબર સનમ કે,
તે મને કેટલો બેકરાર કર્યો? 
રાતોની ઉઘ હરામ કરી ને,
સપનાઓ કર્યા ચકનાચૂર,
હાડકાનુ ખાતર કર્યુ ને,
જીવન થઇ ગયુ ગાન્ડુતૂર,
મને એ નથી સમજાતુ સનમ,
પ્રેમ હતો તોયે ઇન્કાર કર્યો?
આજે આટલા સમયે તે યાદ કર્યો,
ને મારા પ્રેમનો એકરાર કર્યો,
પરન્તુ બહુ મોડુ થઇ ગયુ "દોસ્ત"
જ્યારે તે તારા જીવનમાથી મને બાદ કર્યો,
ત્યારથી જ મે પ્રેમમા સન્યાશ ધર્યો.

-ઘનશ્યામ ચૌહાણ ’શ્યામ’

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળીઆ ટીલડી કોણે જડી ?
વળી પૂછું કે
મીંદડીની માંજરી-શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી ?

Thanks - maan

देख ली न तूने मेरे आंसुओ की ताकत,

देख ली न तूने मेरे आंसुओ की ताकत,

कल रात मेरी आँखे नाम थी ,
आज तेरा सारा शहर भीगा है ..

મઝલૂમી ‘રુસ્વા’

બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રુસ્વા,
પણ આજ ખરું જો પૂછો તો દુનિયાનો મને ડર લાગે છે.

-મઝલૂમી ‘રુસ્વા’

પગલા ચાલ્યા ખેતર તરફ....

મેહુલો આવ્યો વરસાદ લઈને ખેતર તરફ ,
મહેક પ્રસરી સમીરના સાથમાં ખેતર તરફ ;
મહેનત કરવા પગલા ચાલ્યા ખેતર તરફ ,
વસુંધરા ખૂંદી કણમાંથી મણ કરવા ખેતર તરફ ;
ધરા પર બીજ અંકુર થઈ ઉગ્યા ખેતર તરફ ,
હરીયાળી લહેરાઈ ભૂમી પર ખેતર તરફ ;
ટોળાઓમાં પંખીઓ કિલ્લોલ કરે ખેતર તરફ  ,
મુક્ત ગગનમાં મુક્ત થઈ ઉડે ખેતર તરફ  ;
ખુશીથી ગીત ગાતા પગલા ચાલ્યા ખેતર તરફ ,
'લાલુ' મહેનતની મૌસમ લણવા ખેતર તરફ
-લિ.ચુડાસમા લાલજી 'લાલુ'

ગની દહીંવાલા

સન્માન કેવું પામશો, મૃત્યુ પછી ‘ગની’ ,
જોવા તમાશો કદી, ગુજરી જવું પડે.
–ગની દહીંવાલા

હાર્દ..........

૧.
વરસ્તી આ મોસમ ને ભીંજાતી તું ,
ઘેરાતી આ ઘટાઓ ને
ટહુકતો મોર બનીને  હું.

૨.
આ તડપતા દિલની એને શું ખબર,
હસ્તા હોઠજ દેખે છે એ ભરાયેલી આંખો નહિ.

૩.
વિષયથી વધારે કહી જાય છે,
છતાય આંખો મૂંગી રહી જાય છે.
-હાર્દ

tear.......

If you want to see how rich you are,
then don't count your money,

just drop a tear from your eye &,
see how many hands come to hold it...!!!

Thanks - Karim

Saturday, September 12, 2015

વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કાલ એનું હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

- રમેશ પારેખ

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

प्रेम न तो किसी शब्द से और न किसी किताब से परिभाषित किया जा सकता है। ये तो सिर्फ महसूस किया जा सकता है।